Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Diljit Dosanjh US Show: દિલજીત દોસાંજના મ્યુઝિકલ ટૂરમાં વિવાદ, સ્ટેજ પર ચઢી ગયો પ્રદર્શનકારી

પંજાબી ગાયક અને એક્ટર દિલજીત દોસાંજ યુએસ કોન્સર્ટમાં ભારે હોબાળો મચી ગયો હતો. દિલજીતના ચાલુ કોન્સર્ટમાં એક વિરોધી સ્ટેજ પર ચઢી ગયો હતો. જો કે સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક તેને સ્ટેજ પરથી હટાવી દીધો હતો. આ તમામ સ્થિતિ વચ્ચે દિલજીતને થોડો આંચકો લાગ્યો ત્યારબાદ તેણે પોતાનું પર્ફોમન્સ ચાલુ જ રાખ્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં યુઝર્સ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
diljit dosanjh us show  દિલજીત દોસાંજના મ્યુઝિકલ ટૂરમાં વિવાદ  સ્ટેજ પર ચઢી ગયો પ્રદર્શનકારી
Advertisement

Diljit Dosanjh US Show: પ્રખ્યાત ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજ હાલમાં તેમના યુએસ કોન્સર્ટ દરમિયાન થયેલા વિવાદને કારણે ચર્ચામાં છે. મ્યુઝિકલ ટૂર દરમિયાન સ્ટેજ પર એક અણધારી ઘટના બની, જેનાથી કોન્સર્ટમાં હંગામો મચી ગયો. એક વ્યક્તિએ સ્ટેજ પર આવીને વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે. આ વિષયને લઈને દિલજીતના ફેન્સમાં ચિંતાની સાથે રોષ ફેલાયો છે. ચાહકો સોશિયલ મીડિયામાં સુરક્ષાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે.

Tags :
Advertisement

.

×