Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dua Lipa HoneyMoon Photo : સમુદ્ર વચ્ચે દૂઆ લિપાનો રોમેન્ટિક અંદાજ,જૂઓ પતિ સાથેના ગ્લેમરસ વાયરલ ફોટા

દૂઆ લિપા અને કેલમ ટર્નરના હનીમૂન ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ઇટલીના અમાલ્ફી કોસ્ટ પર કપલ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યું હતું. બંનેના લગ્ન લંડનમાં ખાનગી રીતે થયા હતા અને બાદમાં ભવ્ય સમારંભ યોજાયો હતો. એલ્ટન જ્હોનની પરફોર્મન્સ અને કરોડોના ખર્ચને કારણે આ લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા છે.
dua lipa honeymoon photo   સમુદ્ર વચ્ચે દૂઆ લિપાનો રોમેન્ટિક અંદાજ જૂઓ પતિ સાથેના  ગ્લેમરસ વાયરલ ફોટા
Advertisement

Dua Lipa HoneyMoon Photo : પોપ સ્ટાર દૂઆ લિપા અને અભિનેતા કેલમ ટર્નરના હનીમૂનના ફોટા હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઇટલીના અમાલ્ફી કોસ્ટ પર કપલ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યું હતું. થોડા દિવસ પહેલા જ બંનેએ ભવ્ય લગ્ન કર્યા હતા, જે હવે સેલિબ્રિટી જગતમાં ચર્ચાનો વિષય બન્યા છે.

Tags :
Advertisement

.

×