Emraan Hashmi Rooh Movie: હોરર કિંગની વાપસી, 5 વર્ષ બાદ ફેન્સને ફરી ડરાવશે ઈમરાન હાશ્મી, કાંપી જશે તમારી 'રૂહ'
બોલિવૂડના જાણીતા અભિનેતા ઈમરાન હાશ્મી હોરર ફિલ્મોમાં પુનરાગમન કરી રહ્યો છે. તેઓ લગભગ 5 વર્ષના અંતરાલ બાદ હોરર થ્રિલર ફિલ્મ 'રૂહ' દ્વારા મોટા પડદે પરત ફરી રહ્યો છે. આ જાહેરાતે તેમના ચાહકોમાં ભારે ઉત્સુકતા જગાડી છે. આ ફિલ્મ 2027માં રિલીઝ થવાની શક્યતા છે.
Advertisement
Emraan Hashmi Rooh Movie: બોલિવૂડનો જાણીતો અભિનેતા ઈમરાન હાશ્મી ફરી એકવાર હોરર ફિલ્મોમાં પરત ફરી રહ્યો છે. લગભગ 5 વર્ષના લાંબા અંતર બાદ તે હોરર થ્રિલર ફિલ્મ 'રૂહ' (Rooh) માં જોવા મળશે. આ સમાચારથી તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઈમરાન હાશ્મી પોતાની આગવી અભિનય શૈલી માટે જાણીતો છે. અને આ નવી ફિલ્મ 2027માં રિલીઝ થવાની શક્યતા છે.

