Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Birthday: "આજ ભાઈ કા બર્થડે હૈ..." બોલીવૂડના ભાઈજાનનો આજે જન્મદિવસ, પનવેલ ફાર્મહાઉસમાં કેક કટિંગ કર્યું

બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન 27 ડિસેમ્બરે 60 વર્ષનો થયો છે. સલમાન ખાને પનવેલ ફાર્મહાઉસમાં પાપારાઝી અને મીડિયાકર્મીઓ સાથે મળીને કેક કટિંગ કરી હતી. પરિવાર સહિત હાજર તમામ લોકોએ સલમાન ખાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
birthday   આજ ભાઈ કા બર્થડે હૈ     બોલીવૂડના ભાઈજાનનો આજે જન્મદિવસ  પનવેલ ફાર્મહાઉસમાં કેક કટિંગ કર્યું
Advertisement
  • Birthday: બોલીવૂડના ભાઈજાનનો આજે જન્મદિવસ
  • 27 ડિસેમ્બરે 60 વર્ષનો થયો સલમાન ખાન
  • પનવેલ ફાર્મહાઉસમાં કરી કેક કટિંગ

Birthday: બોલીવૂડનો ‘સિકંદર’ અને ‘ભાઈજાન’ એટલે કે સલમાન ખાન (Salman Khan) આજે 60 વર્ષનો થઈ ગયો છે. સુપરસ્ટારે પોતાના ખાસ દિવસની ઉજવણી ખૂબ જ હળવાશથી કરી. 60 માં જન્મદિવસે સલમાન ખાને પનવેલ ફાર્મહાઉસ (Panvel Farmhouse) માં કેક કટિંગ કરી હતી. આ પાર્ટીમાં હાજર પાપારાઝી (Paparazzi) અને કેટલાક મીડિયાકર્મીઓએ (Media person) સલમાન ખાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. નાનકડી પાર્ટીમાં સલમાન બ્લેક ટીશર્ટમાં જોવા મળ્યો હતો.

Tags :
Advertisement

.

×