Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dhurandhar collection: ફિલ્મ ધુરંધરની વિશ્વભરમાં ધમાલ, માત્ર 21 દિવસમાં 1 હજાર કરોડને પાર કલેક્શન

ફિલ્મ 'ધુરંધર'નું વર્લ્ડવાઇડ કલેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. આદિત્ય ધરની "ધુરંધર" વધુ એક બ્લોકબસ્ટર સાબિત થઈ છે. આ ફિલ્મે માત્ર 21 દિવસમાં 1 હજાર કરોડ રૂપિયાને પાર કમાણી કરી છે. આ ફિલ્મે ટૂંકાગાળામાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જાણો ફિલ્મે અત્યાર સુધી કેટલી કમાણી કરી છે.
dhurandhar collection  ફિલ્મ ધુરંધરની વિશ્વભરમાં ધમાલ  માત્ર 21 દિવસમાં 1 હજાર કરોડને પાર કલેક્શન
Advertisement
  • Dhurandhar collection: ધુરંધરનું ધુંઆધાર કલેક્શન
  • માત્ર 21 દિવસમાં 1 હજાર કરોડના ક્લબમાં સામેલ
  • ગણતરીના દિવસોમાં 1 હજાર કરોડનો આંકડો વટાવ્યો
  • આદિત્ય ધરની આ ફિલ્મનું અધધ વર્લ્ડવાઈઝ કલેક્શન

Dhurandhar collection: રણવીર સિંહની "ધુરંધર" ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ દિવસો પસાર કરતાની સાથે જ નવા રેકોર્ડ બનાવ્યા છે. હવે, તેના પ્રભાવશાળી પ્રદર્શન સાથે આ ફિલ્મ વૈશ્વિક સ્તરે (Worldwide) 1 હજાર કરોડ ક્લબમાં પ્રવેશી ગઈ છે. ફિલ્મે ફક્ત 21 દિવસમાં આ આ જાદુઈ આંકડો વટાવી લીધો છે.

Tags :
Advertisement

.

×