Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Hrithik Roshan Cameo : આલ્ફામાં આલિયાના દમદાર એક્શન વચ્ચે ઋતિક રોશનના 'નકલી વાળ' પર ચર્ચાઓ શરૂ

Hrithik Roshan Cameo : યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સની ફિલ્મ 'આલ્ફા' રિલીઝ થતાં જ ચર્ચામાં આવી છે. આલિયા ભટ્ટ અને શર્વરી વાઘના એક્શન સાથે ઋતિક રોશનના ધમાકેદાર કેમિયોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. જોકે, તેના વાયરલ લુકમાં દેખાતા વાળને લઈને સોશિયલ મીડિયા પર હેર ટ્રાન્સપ્લાન્ટ અને વિગ અંગે નવી ચર્ચા તથા ટ્રોલિંગ શરૂ થઈ ગઈ છે.
hrithik roshan cameo   આલ્ફામાં આલિયાના દમદાર એક્શન વચ્ચે ઋતિક રોશનના  નકલી વાળ  પર ચર્ચાઓ શરૂ
Advertisement

Hrithik Roshan Cameo : યશ રાજ ફિલ્મ્સની (Yash Raj Films) બહુચર્ચિત સ્પાય યુનિવર્સ (Spy Universe) મૂવી 'આલ્ફા' (Alpha) આખરે થિયેટરોમાં (Theatres) રિલીઝ થઈ ગઈ છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મને વિવેચકો (Critics) અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ (Mixed response) મળી રહ્યો છે. ફિલ્મની મુખ્ય અભિનેત્રીઓ (Lead Actresses) આલિયા ભટ્ટ (Alia Bhatt) અને શર્વરી વાઘ (Sharvari Wagh)ની દમદાર એક્શન અને એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ સાથે જ, ફિલ્મમાં ખૂંખાર વિલન (Villain) બનેલા બોબી દેઓલે (Bobby Deol) પોતાની એક્ટિંગથી ફરી એકવાર બધાને પ્રભાવિત (Impress) કર્યા છે.

Tags :
Advertisement

.

×