Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Entertainment: ભાઈ ઈબ્રાહિમ ખાન સાથે વેકેશન એન્જોઈ કરી રહી સૈફ અલી ખાનની લાડલી

સૈફ અલી ખાનની લાડલી હાલ વેકેશન માણી રહી છે. ભાઈ ઈબ્રાહિમ સાથે બર્ફિલા પ્રદેશમાં પહોંચી છે. અભિનેત્રી અને સૈફની દીકરીએ સોશિયલ મીડિયામાં તસવીરો પોસ્ટ કરી છે..
entertainment  ભાઈ ઈબ્રાહિમ ખાન સાથે વેકેશન એન્જોઈ કરી રહી સૈફ અલી ખાનની લાડલી
Advertisement
  • Entertainment: સૈફ અલી ખાનની લાડલી વેકેશનમાં મૂડમાં
  • ભાઈ ઈબ્રાહિમ ખાન સાથે પહોંચી બર્ફિલા પ્રદેશ
  • ભાઈ સાથે મસ્તી કરતી સારા અલી ખાન

Entertainment: સૈફ અલી ખાન (Saif Ali Khan) ની લાડલી પુત્રી સારા અલી ખાન (Sara Ali Khan) અને પુત્ર ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan) હાલમાં વેકેશન પર છે. સારા અને ઇબ્રાહિમ સાથે ખૂબ મસ્તી કરતા જોવા મળ્યા. ભાઈ-બહેનના વેકેશન (Vacation) ના ફોટા સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

Entertainment 02_SARA_GUJARAT_FIRSTEntertainment: ભાઈ સાથે મસ્તી

Advertisement

અભિનેત્રી સારાએ ભાઈ સાથે વેકેશનની મજાના ઘણા ફોટા શેર કર્યા છે. કેટલાક ફોટોમાં તે તેના ભાઈ ઇબ્રાહિમ સાથે મસ્તી કરતી જોવા મળી છે. જ્યારે અન્યમાં, તે મિત્રો સાથે આરામ કરતી દેખા છે. સારાની શૈલી ખરેખર અદ્ભુત છે.

Advertisement

Entertainment_SARA_GUJARAT_FIRSTસારા તેના ભાઈ ઇબ્રાહિમના ખભા પર બેઠેલી જોવા મળે છે. શિયાળા (Winter) ની સિઝનમાં વેકેશન માટે પહોંચેલી સારા ભાઈના ખભા પર બેસીને પોઝ (Pose) આપતી જોવા મળે છે. સારા અને ઇબ્રાહિમ એકસાથે ખુશ અને હળવા દેખાઈ રહ્યા છે.

Entertainment 03_SARA_GUJARAT_FIRST

સારાએ બરફીલા ખીણોમાં અનેક અદભુત પોઝ આપ્યા. તે તાજી અને અદભુત લાગી રહી હતી. સારાએ બરફની વચ્ચે સુંદર આઉટફીટ (Outfit) માં તે ગોર્જિયસ (Gorgeous) લાગી રહી છે. ફેન્સ તેની ફેસન સેન્શની પ્રશંસા કરી રહ્યા છે.

Entertainment 04_SARA_GUJARAT_FIRST

હવે આ તસવીર જુઓ, સારા સુંદર બરફીલા વાતાવરણમાં ઠંડી વચ્ચે ચા કે કોફીનો આનંદ માણતી જોવા મળે છે. તે દરેક ક્ષણનો આનંદ માણતી જોઈ શકાય છે.

Entertainment 05_SARA_GUJARAT_FIRST

સારાએ ભાઈ સાથે જ્યાં વેકેશન માણ્યુ તે સ્થળનું નામ જાહેર નથી કર્યું. પરંતુ બર્ફીલા વાતાવરણની ખૂબ મજા લૂંટી છે, તે તસવીરો પરથી ચોક્કસ કહી શકાય છે.

આ પણ વાંચો------ Ashish Vidyarthi Accident :અભિનેતા આશિષ વિદ્યાર્થી અને પત્ની રૂપાલીનો ગુવાહાટીમાં અકસ્માત

આ પણ વાંચો------Nupur Sanon Wedding: નૂપુર સેનન અને સ્ટેબિન બેનની સગાઈ, જાણો ક્યાં લેશે સાત ફેરા?

Tags :
Advertisement

.

×