Entertainment: ટીવી સુપરસ્ટારને સલમાન ખાનને ઓફર કરી, ટૂંક સમયમાં 'ભાઈજાન' સાથે કરશે કામ
Entertainment: ગૌરવ ખન્ના હાલમાં રિયાલિટી શો 'બિગ બોસ 19' માં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે અનુપમા સિરિયલથી દર્શકોના દિલ જીતી લેનાર ગૌરવ પાસે હાલમાં કામની કોઈ કમી નથી ગૌરવ પાસે નાના પડદાથી મોટા પડદા પર છલાંગ લગાવવાની તક છે...
Advertisement
- Entertainment: ગૌરવ ખન્ના હાલમાં રિયાલિટી શો 'બિગ બોસ 19' માં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે
- અનુપમા સિરિયલથી દર્શકોના દિલ જીતી લેનાર ગૌરવ પાસે હાલમાં કામની કોઈ કમી નથી
- ગૌરવ પાસે નાના પડદાથી મોટા પડદા પર છલાંગ લગાવવાની તક છે
Entertainment: સેલિબ્રિટી માસ્ટર શેફ જીત્યા બાદ, ટીવી સુપરસ્ટાર ગૌરવ ખન્ના હાલમાં રિયાલિટી શો 'બિગ બોસ 19' માં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. અનુપમા સિરિયલથી દર્શકોના દિલ જીતી લેનાર ગૌરવ પાસે હાલમાં કામની કોઈ કમી નથી, પરંતુ હવે તેની પાસે નાના પડદાથી મોટા પડદા પર છલાંગ લગાવવાની તક છે. 'બિગ બોસ 19' નો શનિવારનો છેલ્લો 'વીકએન્ડ કા વાર' ગૌરવ ખન્ના માટે ખાસ હતો. અહીં જ ખબર પડી કે ગૌરવ ખન્ના બોલિવૂડમાં પ્રવેશ કરશે.

