Palak ની બોલ્ડનેસ સામે મમ્મી શ્વેતા તિવારી પણ ફેલ!
- પલક તિવારીએ સીધી બોલિવૂડમાં એન્ટ્રી
- પોતાની ફેશન અને ગ્લેમરસ સ્ટાઇલ
- ટીવીની ટોચની અભિનેત્રીની પુત્રી છે
- ગ્લેમરસ સ્ટાઈલ લોકોને ખુબ જ પસંદ છે
PalakTiwari: પલક તિવારી ટીવીની ટોચની અભિનેત્રી(Bollywood)ઓમાંની એક શ્વેતા (PalakTiwariboldphoto)તિવારીની પુત્રી છે.24 વર્ષીય પલક તિવારીએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો છે. તેણીએ સલમાન ખાનની ફિલ્મથી બોલિવૂડમાં સીધો પ્રવેશ કર્યો અને રાતોરાત પ્રખ્યાત થઈ ગઈ. ફિલ્મોમાં પ્રવેશતા પહેલા જ પલકે સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ બનાવી લીધી હતી.અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ જોઈને ચાહકો દિવાના થઈ જાય છે.
બોલ્ડ અંદાજથી બધાનું ધ્યાન ખેચ્યું
શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી પોતાના બોલ્ડ અંદાજથી બધાનું ધ્યાન ખેંચે છે. ઘણી વખત પલકને એવા પોશાક પહેરેલા જોવા મળ્યા છે જે જોઈને બધા દંગ રહી જાય છે.
કિલર લુક બતાવ્યો
આ ફોટામાં પલકે પોતાનો કિલર લુક બતાવ્યો છે. દરેક વ્યક્તિ અભિનેત્રીના અંદાજના દિવાના થઈ જાય છે. ચાહકોને આ તસવીર ખૂબ જ ગમી છે.
બિકીની લુકથી લોકોના દિલ ગાર્ડન ગાર્ડન થયા
પલકનો બિકીની લુક પણ કોઈથી છુપાયેલો નથી. આ વેકેશન ફોટોમાં, પલક બિકીની પહેરીને સૂતી વખતે હોટ પોઝ આપી રહી છે.
આ પણ વાંચો -Pamela Bach Death: હોલિવૂડ એક્ટ્રેસ પામેલા બાખનું નિધન,પોલીસને આત્મહત્યાની આશંકા!
પલકનો લુક ખૂબ જ આકર્ષક લાગ્યો
આ હાર્ટ આકારના ટોપમાં પલકનો લુક ખૂબ જ આકર્ષક છે. આ ફોટામાં, અભિનેત્રી તેની પાતળી કમર બતાવી રહી છે, જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું.
આ પણ વાંચો -India’s Got Latent: NCW સામે રણવીર અલ્હાબાદિયા અને અપૂર્વ માખીજાએ માંગી માફી
બોલ્ડ ફોટા શેર કરીને ધૂમ મચાવી
પલકના આ ફોટાને સોશિયલ મીડિયા પર લાખો લાઈક્સ મળ્યા છે. આ અભિનેત્રી દરરોજ સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટા શેર કરીને ધૂમ મચાવે છે.
ચાહકો પલકને પ્રેમથી બિજલી ગર્લ તરીકે બોલાવે
પલક તિવારીને ઇન્સ્ટાગ્રામ પર 48 લાખ લોકો ફોલો કરે છે. ચાહકો પલકને પ્રેમથી બિજલી ગર્લ તરીકે બોલાવે છે. અભિનેત્રીએ ગાયક હાર્ડી સંધુ સાથે બિજલી નામનો એક મ્યુઝિક વિડીયો કર્યો.