Paris Fashion Week 2024 માં ઐશ્વર્યા અને આલિયાની સુંદરતાથી સૌ કોઇ થયા મંત્રમુગ્ધ
સ્ટાઈલ અને સૌંદર્યનો મેળાવડો ઐશ્વર્યા અને આલિયાનું આકર્ષક વોક ઐશ્વર્યા અને આલિયાની શાનદાર દેખરેખ Paris Fashion Week 2024 : આ ખાસ ઇવેન્ટ ધામધૂમ સાથે શરૂ થઈ ગયું છે, જ્યાં સમગ્ર વિશ્વની સુંદરીઓ રેમ્પ પર પોતાની સુંદરતા બતાવતી જોવા મળી...
Advertisement
- સ્ટાઈલ અને સૌંદર્યનો મેળાવડો
- ઐશ્વર્યા અને આલિયાનું આકર્ષક વોક
- ઐશ્વર્યા અને આલિયાની શાનદાર દેખરેખ
Paris Fashion Week 2024 : આ ખાસ ઇવેન્ટ ધામધૂમ સાથે શરૂ થઈ ગયું છે, જ્યાં સમગ્ર વિશ્વની સુંદરીઓ રેમ્પ પર પોતાની સુંદરતા બતાવતી જોવા મળી રહી છે. આ વર્ષે પેરિસ ફેશન વીકમાં ભારતની પણ બે સુંદરીઓ ભાગ બની છે. જેમણે પોતાની સુંદરતાથી સૌ કોઇને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દર વર્ષની જેમ, આ વર્ષે પણ સૌંદર્ય સ્પર્ધાની વિજેતા ઐશ્વર્યા રાય અને બોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી આલિયા ભટ્ટ રેમ્પ પર અદભુત દેખાઈ રહી છે. આ બંને સુંદરીઓ અહીં એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા.

