Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gaurav Khanna Akanksha Chamola Divorce : પત્ની આકાંક્ષાએ ડિવોર્સ પર તોડ્યું મૌન, જાણો શું કહ્યું ?

ટીવી એક્ટર ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલાના લગ્નજીવનનો અંત આવી રહ્યો હોવાના સમાચાર વચ્ચેના સમાચાર ચર્ચામાં છે. 'લોક અપ ૨' માંથી બહાર આવ્યા બાદ આકાંક્ષાએ સ્પષ્ટ કર્યું કે તેમની લીગલ ટીમ કાનૂની કાગળો તૈયાર કરી રહી છે. તેમણે પબ્લિસિટી કે ટીઆરપી માટે ડિવોર્સની વાત કરી હોવાના તમામ આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે.
gaurav khanna akanksha chamola divorce   પત્ની આકાંક્ષાએ ડિવોર્સ પર તોડ્યું મૌન  જાણો શું કહ્યું
Advertisement

Gaurav Khanna Akanksha Chamola Divorce : ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર ગૌરવ ખન્ના અને તેમની પત્ની આકાંક્ષા ચમોલા વચ્ચેના ડિવોર્સના સમાચાર હવે સત્તાવાર બની ગયા છે. તાજેતરના અહેવાલો મુજબ, 'લોક અપ 2' શોમાંથી બહાર આવ્યા બાદ આકાંક્ષાએ મીડિયા સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે તેમની લીગલ ટીમ ડિવોર્સ પ્રોસેસ પૂર્ણ કરી રહી છે અને ટૂંક સમયમાં કાગળો પર સાઈન થશે.

Tags :
Advertisement

.

×