Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gaurav Khanna Akanksha Chamola Divorce: ગૌરવ અને આકાંક્ષા થશે અલગ, સંતાન ન હોવાના કારણે તૂટશે 10 વર્ષનો સંબંધ?

ટેલિવિઝન જગતના લોકપ્રિય કપલ ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલાના ચાહકો માટે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. લગ્નના 10 વર્ષ બાદ આ કપલ સત્તાવાર રીતે અલગ થવા જઈ રહ્યું છે. રિયાલિટી શો 'લોક અપ' સીઝન 2 માં એન્ટ્રી લેતાની સાથે જ આકાંક્ષાએ પોતાની અંગત જિંદગીને લઈને આ મોટો ખુલાસો કર્યો છે. આ સમાચાર વહેતા થતાં જ સોશિયલ મીડિયા પર ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
gaurav khanna akanksha chamola divorce  ગૌરવ અને આકાંક્ષા થશે અલગ  સંતાન ન હોવાના કારણે તૂટશે 10 વર્ષનો સંબંધ
Advertisement

Gaurav Khanna Akanksha Chamola Divorce: ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલ ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલાના ફેન્સ માટે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. લગ્નના 10 વર્ષ બાદ આ કપલ સત્તાવાર રીતે અલગ થવા જઈ રહ્યું છે. રિયાલિટી શો 'લોક અપ' સીઝન 2 માં એન્ટ્રી લેતાની સાથે જ આકાંક્ષાએ પોતાની અંગત જિંદગીને લઈને આ મોટો ખુલાસો કર્યો છે. આ સમાચાર વહેતા થતાં જ સોશિયલ મીડિયા પર ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Tags :
Advertisement

.

×