Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Hanuman Ansh સાથે થયો ચમત્કાર! ઐતિહાસિક કમાણીથી Toxicનું વધાર્યું ટેન્શન!

શરૂઆતમાં ધીમી રહેલી એક ફિલ્મે હવે બોક્સ ઓફિસ પર એવી રફ્તાર પકડી છે કે ટ્રેડમાં તેની ચર્ચા થવા લાગી છે. માત્ર થોડા કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મે 25મા દિવસે પણ મજબૂત કમાણી નોંધાવી છે.
hanuman ansh સાથે થયો ચમત્કાર  ઐતિહાસિક કમાણીથી toxicનું વધાર્યું ટેન્શન
Advertisement

Hanuman Ansh Box Office: Hanuman Ansh ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાના 25મા દિવસે પણ શાનદાર કમાણી કરીને સૌને ચોંકાવી દીધા છે. શરૂઆતના બે અઠવાડિયામાં ધીમી કમાણી કરનારી આ ફિલ્મે ત્રીજા વીકએન્ડ બાદ બોક્સ ઓફિસ પર જોરદાર વેગ પકડ્યો છે. બાબા નીમ કરોલીની બાયોપિક તરીકે રજૂ થયેલી આ ફિલ્મ હવે સતત મજબૂત કલેક્શન કરી રહી છે.

Tags :
Advertisement

.

×