Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Jauhar Controversy: સ્વરા ભાસ્કરના જૌહર નિવેદન પર વિવાદ, ધીરેન્દ્ર શાસ્ત્રીએ સાધ્યું નિશાન

‘પદ્માવત’ના એક સીન અંગે સ્વરા ભાસ્કરે કરેલી ટિપ્પણી ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. નિવેદન બાદ સોશિયલ મીડિયા પર શરૂ થયેલા વિવાદમાં હવે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની પ્રતિક્રિયાએ નવો વળાંક આપ્યો છે. આ મુદ્દે અગાઉ પણ અન્ય જાણીતા ચહેરાઓ વાંધો વ્યક્ત કરી ચૂક્યા છે.
jauhar controversy  સ્વરા ભાસ્કરના જૌહર નિવેદન પર વિવાદ  ધીરેન્દ્ર શાસ્ત્રીએ સાધ્યું નિશાન
Advertisement

Swara Bhasker Jauhar Controversy:  અભિનેત્રી સ્વરા ભાસ્કર (Swara Bhasker)ના ફિલ્મ ‘પદ્માવત’ (Padmaavat)ના જૌહર સીન અંગેના નિવેદનને લઈને શરૂ થયેલો વિવાદ હજુ શમ્યો નથી. હવે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri)એ પણ અભિનેત્રીના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે જૌહરને લઈને સ્વરા ભાસ્કરની ટીકા કરી છે.

Tags :
Advertisement

.

×