Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Hanuman Ansh Box Office : પહેલા દિવસે માત્ર 10 લાખ, પછી સર્જાયો ચમત્કાર, નીમ કરોલી બાબા પર બનેલી 'હનુમાન અંશ' સુપરહિટ

નીમ કરોલી બાબા પર આધારિત ફિલ્મ સુપરહીટ સાબિત થઈ છે. કોઈ પણ પ્રમોશન વગર માત્ર 2 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે શરૂઆતના સુસ્ત પ્રદર્શન બાદ અકલ્પનીય કમબેક કર્યું છે. 23 દિવસમાં 27 કરોડથી વધુની કમાણી કરીને વિશાલ ચતુર્વેદી દિગ્દર્શિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે.
hanuman ansh box office   પહેલા દિવસે માત્ર 10 લાખ  પછી સર્જાયો ચમત્કાર  નીમ કરોલી બાબા પર બનેલી  હનુમાન અંશ  સુપરહિટ
Advertisement

Hanuman Ansh Box Office : બોક્સ ઓફિસ પર ક્યારે ચમત્કાર સર્જાય તે કોઈ કહી શકતું નથી. નીમ કરોલી બાબાના દિવ્ય જીવન પર બનેલી ફિલ્મ 'હનુમાન અંશ' 7 ઓગસ્ટના રોજ કોઈપણ મોટા પ્રમોશન વગર શાંતિથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. શરૂઆતના બે સપ્તાહમાં સાવ સુસ્ત રહ્યા બાદ, ફિલ્મ સુપર હીટ સાબિત થઈ છે અને માત્ર 2 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે 23 દિવસમાં 27 કરોડથી વધુની ઐતિહાસિક કમાણી કરી લીધી છે.

Tags :
Advertisement

.

×