Hanuman Ansh: 100 કરોડ ક્લબમાં સામેલ હનુમાન અંશ, ફી વગર ડાયરેક્ટરે કર્યુ હતું કામ
હનુમાન અંશ ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરીને સૌને ચોંકાવી દીધા છે. માત્ર બે કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે સો કરોડની ક્લબમાં એન્ટ્રી મેળવીને ઇતિહાસ રચ્યો છે. બોક્સ ઓફિસ પર હનુમાન અંશ ફિલ્મની આંધી જોવા મળી રહી છે. દિગ્ગજ સ્ટાર્સની ફિલ્મોને પછાડીને આ નાની ફિલ્મે રેકોર્ડબ્રેક કમાણી કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
Advertisement
Hanuman Ansh: નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ફિલ્મ હનુમાન અંશ સિનેમાઘરોમાં શાનદાર કમાણી કરી રહી છે. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. દર્શકો સિનેમાઘરો સુધી ખેંચાઈને આવી રહ્યા છે. આ ફિલ્મે કમાણીના મામલામાં નવો રેકોર્ડ બનાવ્યો છે.

