Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Hanuman Ansh ની સફળતા પર ડાયરેક્ટરનું છલકાયું દર્દ, ‘OTT પ્લેટફોર્મે અપમાન સાથે ફિલ્મ કરી હતી રિજેક્ટ’

સિનેમા જગતમાં ઘણીવાર નાની ફિલ્મો અણધારી સફળતા મેળવીને ઇતિહાસ રચી દેતી હોય છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'હનુમાન અંશ' આ વાતનું જીવંત ઉદાહરણ સાબિત થઈ છે. બોક્સ ઓફિસ પર શરૂઆતમાં સંઘર્ષ કરનાર આ ફિલ્મે શાનદાર કમાણી કરીને બધાને ચોંકાવી દીધા છે. જોકે આ ફિલ્મના સર્જક માટે આ સફર બિલકુલ સરળ નહોતી રહી કારણ કે સિનેમાઘરોમાં પહોંચતા પહેલા તેમને ઓટીટી પ્લેટફોર્મ્સ પરથી ભારે નિરાશા અને અપમાનનો સામનો કરવો પડ્યો હતો.
hanuman ansh ની સફળતા પર ડાયરેક્ટરનું છલકાયું દર્દ  ‘ott પ્લેટફોર્મે અપમાન સાથે ફિલ્મ કરી હતી રિજેક્ટ’
Advertisement

Hanuman Ansh: મનોરંજક દુનિયામાં ઘણીવાર નાની ફિલ્મો અણધારી સફળતા મેળવીને ઇતિહાસ રચી દેતી હોય છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'હનુમાન અંશ' આ વાતનું જીવંત ઉદાહરણ સાબિત થઈ છે. બોક્સ ઓફિસ પર શરૂઆતમાં સંઘર્ષ કરનાર આ ફિલ્મે શાનદાર કમાણી કરીને બધાને ચોંકાવી દીધા છે. જોકે આ ફિલ્મના સર્જક માટે આ સફર બિલકુલ સરળ નહોતી રહી કારણ કે સિનેમાઘરોમાં પહોંચતા પહેલા તેમને ઓટીટી પ્લેટફોર્મ્સ પરથી ભારે નિરાશા અને અપમાનનો સામનો કરવો પડ્યો હતો.

Tags :
Advertisement

.

×