Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Imran Khan Comeback Movie News : 11 વર્ષના બ્રેક પછી બોલિવૂડ સુપરસ્ટાર ઇમરાન ખાનની કમબેક ફિલ્મની ધમાકેદાર જાહેરાત

બોલિવૂડ અભિનેતા ઇમરાન ખાને 11 વર્ષ પછી ફિલ્મોમાં વાપસી કરતાં સર્કિટ ગરમાયું છે. એક્ટર નેટફ્લિક્સ પર રિલીઝ થનારી મેચ્યોર રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'અધૂરે હમ અધૂરે તુમ' માં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને ફેન્સ તેમના આ નયા અવતારને જોવા માટે અત્યંત ઉત્સાહિત છે.
imran khan comeback movie news   11 વર્ષના બ્રેક પછી બોલિવૂડ સુપરસ્ટાર ઇમરાન ખાનની કમબેક ફિલ્મની ધમાકેદાર જાહેરાત
Advertisement

બોલિવૂડના લોકપ્રિય ચોકલેટી બોય ઇમરાન ખાને 11 વર્ષના લાંબા વિરામ બાદ સિનેમા જગતમાં વાપસી કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. સત્તાવાર એન્ટરટેઈનમેન્ટ રિપોર્ટ્સ મુજબ, એક્ટર નેટફ્લિક્સ પર રિલીઝ થનારી મેચ્યોર રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'અધૂરે હમ અધૂરે તુમ' દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર ધમાકેદાર કમબેક કરી રહ્યા છે, જેનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે.

Tags :
Advertisement

.

×