Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Indian Cinema માં આ અભિનેત્રી છે સૌથી ધનિક, ફિલ્મથી લઈને IPL સુધી...

ભારતની સૌથી ધનિક અભિનેત્રીનું બિરુદ મળ્યું છે કલાકારોની યાદીમાં પણ Juhi Chawla બીજા સ્થાને મોટાભાગની સંપત્તિ તેના વ્યવસાયિક રોકાણોમાંથી આવે છે Hurun Rich List of 2024 : 90 ના દાયકામાં ભારતીય Cinema જગતમાં અભિનેતા અને અભિનેત્રીઓએ કિરદાર અદા કરવા...
indian cinema માં આ અભિનેત્રી છે સૌથી ધનિક  ફિલ્મથી લઈને ipl સુધી
  • ભારતની સૌથી ધનિક અભિનેત્રીનું બિરુદ મળ્યું છે
  • કલાકારોની યાદીમાં પણ Juhi Chawla બીજા સ્થાને
  • મોટાભાગની સંપત્તિ તેના વ્યવસાયિક રોકાણોમાંથી આવે છે

Hurun Rich List of 2024 : 90 ના દાયકામાં ભારતીય Cinema જગતમાં અભિનેતા અને અભિનેત્રીઓએ કિરદાર અદા કરવા બદલ ફિલ્મ નિર્માતાઓ પાસે કરોડની માગ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે આ દરેક વર્ષે આ સિલસિલામાં રકમનો વધારો થવા લાગ્યો છે. તો આજે ભારતીય Cinema જગતમાં અનેક એવા અભિનેતાઓ અને અભિનેત્રીઓ છે, જે એક ફિલ્મ કરવાના બદલમાં આશરે 50 થી 100 કરોડની વચ્ચે ફી માગે છે.

Advertisement

ભારતની સૌથી ધનિક અભિનેત્રીનું બિરુદ મળ્યું છે

બીજી તરફ તાજેતરમાં વિશ્વમાં દુનિયાના સૌથી ધનિક અભિનેત્રીઓની યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારે આ યાદીમાં ભારતની અનેક મહિલાઓએ સ્થાન મેળવ્યું છે. પરંતુ ખાસ વાત એ છે કે, આ યાદીમાં ટોપ 10 ની અંદર પણ એક ભારતીય અભિનેત્રીએ પોતાનું નામ સામેલ કર્યું છે. ત્યારે આ ભારતીય અભિનેત્રી અન્ય દિગ્ગજ અભિનેતાઓ કરતા પણ અમીર માનવામાં આવી રહી છે. તો Juhi Chawla ને ભારતની સૌથી ધનિક અભિનેત્રીનું બિરુદ મળ્યું છે.

આ પણ વાંચો: Malaika Arora એ અર્જુન કપૂર સાથેના સંબંધ પર તોડ્યું મૌન, કહ્યું કે...

Advertisement

કલાકારોની યાદીમાં પણ Juhi Chawla બીજા સ્થાને

Hurun Rich List of 2024 ના અનુસાર, સૌથી ધનિક અભિનેત્રી Juhi Chawlaની વાત કરીએ તો તેમની સંપત્તિ રુ. 4600 કરોડ છે. જે અન્ય તમામ ભારતીય Cinema માં કામ કરતી અભિનેત્રીઓ કરવા ધનિક છે. તે ઉપરાંત ભારતીય Cinemaં જગતમાં તમામ ધનિક કલાકારોની યાદીમાં પણ Juhi Chawla બીજા સ્થાને છે. કારણ કે... ભારતીય Cinema જગતમાં સૌથી ધનિક કલાકાર શાહરુખ ખાન છે. ત્યારે શાહરુખ ખાન અને Juhi Chawla ભારતીય Cinema જગતમાં સૌથી ધનિક કલાકારો છે.

Advertisement

મોટાભાગની સંપત્તિ તેના વ્યવસાયિક રોકાણોમાંથી આવે છે

Hurun Rich List of 2024 ના અનુસાર Juhi Chawla પછી ઐશ્વર્યા રાય બચ્ચન બીજા સ્થાને છે. જેની કુલ સંપત્તિ $100 મિલિયન કરતાં વધુ હોવાનું કહેવાય છે. પ્રિયંકા ચોપરા તેની બ્રાન્ડ, ફિલ્મ પ્રોડક્શન કંપની અને હોલીવુડ ફિલ્મોને કારણે 650 કરોડની નેટવર્થ સાથે ત્રીજા સ્થાને છે. ટોચના પાંચમાં વર્તમાન ટોચના સ્ટાર્સ આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ છે. Juhi Chawlaની આવકનો સ્ત્રોત Cinema છે. Juhi Chawla ની મોટાભાગની સંપત્તિ તેના વ્યવસાયિક રોકાણોમાંથી આવે છે. તેની પાસે રેડ ચિલીઝ ગ્રુપમાં પણ હિસ્સો છે. જુહી ક્રિકેટ ટીમની માલિક પણ છે.

આ પણ વાંચો: Emergency ફિલ્મ વિવાદનો આવ્યો અંત,આ તારીખે સિનેમાઘરોમાં થશે રિલીઝ

Tags :
Advertisement

.