World Yoga Day 2026 : એરિયલથી અષ્ટાંગ સુધી... આ હોલીવુડ-બોલીવુડ સ્ટાર્સ ફિટ રહેવા કરે છે સૌથી મુશ્કેલ યોગ, જુઓ Photos
World Yoga Day 2026 : સિનેમાંજગતમાં એટલે કે હિરોઈન હોય કે મોડલ હોય તેઓ ઝીરો-ફિગર અને પરફેક્ટ બોડી શેપ પામવા માટે વિવિધ પ્રકારની કસરત કરતા હોય છે. જેમાંથી મોટાભાગના લોકો જિમમાં જતા હોય છે. ત્યારે ગ્લેમરની દુનિયામાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. બોલિવૂડ અને હોલીવુડની ટોચની અભિનેત્રીઓ હવે ભારે વર્કઆઉટની જગ્યાએ ફિટનેસ માટે યોગનો વધુ ઉપયોગ કરે છે.
Advertisement
World Yoga Day 2026 : સિનેમાંજગતમાં એટલે કે હિરોઈન હોય કે મોડલ હોય તેઓ ઝીરો-ફિગર અને પરફેક્ટ બોડી શેપ પામવા માટે વિવિધ પ્રકારની કસરત કરતા હોય છે. જેમાંથી મોટાભાગના લોકો જિમમાં જતા હોય છે. ત્યારે ગ્લેમરની દુનિયામાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. બોલિવૂડ અને હોલીવુડની ટોચની અભિનેત્રીઓ હવે ભારે વર્કઆઉટની જગ્યાએ ફિટનેસ માટે યોગનો વધુ ઉપયોગ કરે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 નિમિત્તે આ સ્ટાર્સના યોગાસનો સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

