Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

તાપસી પન્નુ ફિલ્મોથી દૂર: શું અભિનેત્રીએ ભારત છોડી ડેનમાર્કમાં વસવાટ કર્યો?

પોતાના દમદાર અભિનયથી ફિલ્મી દુનિયામાં પોતાનું અલગ સ્થાન ધરાવનાર અભિનેત્રી તાપસી પન્નુએ હાલમાં જ પોતાનો 38મો જન્મદિવસ ઉજવ્યો. તેણે પોતાનો જન્મ દિવસ ડેનમાર્કમાં ઉજવતા તેના ફેન્સમાં ચર્ચા જાગી છે કે, તેણે ભારત છોડી દીધી છે?
તાપસી પન્નુ ફિલ્મોથી દૂર  શું અભિનેત્રીએ ભારત છોડી ડેનમાર્કમાં વસવાટ કર્યો
Advertisement
  • બોલિવુડની અભિનેત્રીએ ઉજવ્યો પોતાનો 38મો જન્મદિવસ
  • તાપસી પન્નુએ ડેનમાર્કમાં ઉજવ્યો પોતાનો જન્મદિવસ
  • સોશિયલ મીડિયા પર ઉજવણી તસ્વીરો કરી શેર
  • ડેન્માર્કમાં તાપસી પન્નુ સ્થાયી થઈ હોવાની ચર્ચા
  • પતિ સાથે ડેન્માર્કમાં ટાઈમ સ્પેન્ડ કરી રહી છે તાપસી પન્નુ

મુંબઈ: બોલિવૂડ અને સાઉથ ફિલ્મ્સમાં પોતાની દમદાર અભિનય માટે જાણીતી અભિનેત્રી તાપસી પન્નુ છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. લગ્ન બાદથી જ અભિનેત્રીએ અભિનયથી અંતર જાળવી રાખ્યું છે, જેના કારણે તેના ચાહકોમાં તેના વર્તમાન ઠેકાણા વિશે ઉત્સુકતા જોવા મળી રહી છે.

Tags :
Advertisement

.

×