Jaanam Song: ફિલ્મ Bad Newz ના નવા ગીતમાં Tripti Dimri-Vicky Kaushal નો Bold Look
Jaanam Song: તાજેતરમાં Tripti Dimri, Vicky Kaushal અને Ammy Virk ની ફિલ્મ Bad Newz નું વધુ એક ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. તો આ ફિલ્મની રિલીઝમાં હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે. તે ઉપરાંત દર્શકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગત દિવસોમાં ફિલ્મ Bad Newz નું Tauba Tauba ગીત રિલીઝ કરવામાં આવ્યું હતું.
Bad Newz નું આ પ્રથમ Romantic Song રિલીઝ કરાયું
ગીતમાં Tripti Dimri એક પછી એક Bold Scene
ફિલ્મ 19 જુલાઈના રોજ ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થશે
તો ફિલ્મ Bad Newz નું વધુ એક ગીત Jaanam આજરોજ રિલીઝ કરવામાં આવ્યું છે. ત્યારે ફિલ્મ Bad Newz ના Jaanam ગીતમાં Tripti Dimri અને Vicky Kaushal જ જોવા મળી રહ્યા છે. તો ફિલ્મ Bad Newz નું આ પ્રથમ Romantic Song રિલીઝ કરાયું છે. ત્યારે Jaanam ગીતમાં Tripti Dimri અને Vicky Kaushal એ એક પછી એક Bold Scene આપ્યા છે. ત્યારે Tripti Dimri અને Vicky Kaushal ના Bold Scene જોઈને લોકો ફિલ્મ માટે દર્શકોમાં કુતૂહલનું પ્રમાણ વધી રહ્યું છે.
#Jaanam Song From #BadNewz Out Now..❤️💥
After #Animal Triptii Dimri Back With Banger..🤩#TriptiiDimri #TriptiDimri pic.twitter.com/CETCPBnpeU
— Cinema Star 🌟 (@CinemaStar_) July 9, 2024
Vicky Kaushal સાથે દર્શકો અલગ-અલગ રીતે મસ્તી કરી રહ્યા
જોકે આ પહેલા દર્શકોએ Tripti Dimri અને Ranbir Kapoor ના Bold Scene જોયા હતાં. ત્યારે આ વખતે લોકોને Tripti Dimri અને Vicky Kaushal વચ્ચે intimate scene જોવા મળશે. તો Jaanam ગીતમાં Tripti Dimri ક્યારેક સ્વિમીંગ પૂલમાં તો ક્યારેક બિકની પહેરીને Vicky Kaushal સાથે Romantic Scene કરી રહી છે. તો Jaanam ગીત બાદ Vicky Kaushal સાથે દર્શકો અલગ-અલગ રીતે મસ્તી કરી રહ્યા છે. કારણ કે... Tripti Dimri અને Vicky Kaushal હદથી વધારે Romantic Scene આપતા જોવા મળી રહ્યા છે. જોકે આ ફિલ્મ 19 જુલાઈના રોજ ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો: Neha Sargam Boldness: ધાર્મિક કિરદાર કર્યા બાદ Mirzapur માં આ અભિનેત્રીએ Boldness ની વટાવી હદ