Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

TMKOC માંથી દિલીપ જોશીની એક્ઝિટ? જેઠાલાલનો રોલ ઓછો કરવા પાછળનું મોટું કારણ આવ્યું સામે

ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં નવી રાજસ્થાની ફેમિલીના ટ્રેક પર વધુ ફોકસ કરવાના કારણે લોકપ્રિય પાત્ર Jethalal screen time reduced થવાના અહેવાલો છે. દિલીપ જોશી મહિનામાં ૧૫ દિવસ શૂટિંગ કરે છે. દયાબેનની ગેરહાજરી વચ્ચે જેઠાલાલનો રોલ ઓછો થવાની ચર્ચાથી સોશિયલ મીડિયા પર ફેન્સ ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
tmkoc માંથી દિલીપ જોશીની એક્ઝિટ  જેઠાલાલનો રોલ ઓછો કરવા પાછળનું મોટું કારણ આવ્યું સામે
Advertisement

TMKOC: ટેલિવિઝન જગતનો સૌથી લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 18 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોની સફળતાનો મુખ્ય આધાર જેઠાલાલનું પાત્ર છે. જો કે, હાલમાં સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં મુજબ જેઠાલાલનો સ્ક્રીન ટાઈમ ઓછું થવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જેણે લાખો ફેન્સને ચિંતામાં મૂકી દીધા છે.

Tags :
Advertisement

.

×