ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હોલીવુડ સ્ટાર Johnny Depp 'મોદી' નામની ફિલ્મ બનાવશે, જાણો શું છે કહાની

પ્રસિદ્ધ Hollywood સ્ટાર Johnny Depp એ 25 વર્ષ બાદ કોઈ ફિલ્મ ડાયરેક્ટ કરવાની વાત કરી છે. ફિલ્મનું નામ હશે મોદી. Johnny Depp ને ફિલ્મ મોદી માટેના કલાકારોના નામની જાહેરાત કરી છે. ડેડલાઈનની રિપોર્ટ અનુસાર ઈટાલવી કલાકાર એમેડિયો મોદિગ્લિઆનીની બાયોપીક પર...
03:53 PM May 12, 2023 IST | Viral Joshi
પ્રસિદ્ધ Hollywood સ્ટાર Johnny Depp એ 25 વર્ષ બાદ કોઈ ફિલ્મ ડાયરેક્ટ કરવાની વાત કરી છે. ફિલ્મનું નામ હશે મોદી. Johnny Depp ને ફિલ્મ મોદી માટેના કલાકારોના નામની જાહેરાત કરી છે. ડેડલાઈનની રિપોર્ટ અનુસાર ઈટાલવી કલાકાર એમેડિયો મોદિગ્લિઆનીની બાયોપીક પર...

પ્રસિદ્ધ Hollywood સ્ટાર Johnny Depp એ 25 વર્ષ બાદ કોઈ ફિલ્મ ડાયરેક્ટ કરવાની વાત કરી છે. ફિલ્મનું નામ હશે મોદી. Johnny Depp ને ફિલ્મ મોદી માટેના કલાકારોના નામની જાહેરાત કરી છે. ડેડલાઈનની રિપોર્ટ અનુસાર ઈટાલવી કલાકાર એમેડિયો મોદિગ્લિઆનીની બાયોપીક પર આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવશે. જેમાં ઈટાલવી સ્ટાર રિકાર્ડો સ્કૈમાર્સિયો (જૉન વિક ચૈપ્ટર 2), સીઝર એવોર્ડ વિજેતા પિયરે નાઈન (યવેસ સેંટ લોરેંટ) ઓન સ્ક્રિન આઈકન અલ પૈચીનો (ધ ગોડફાદર) મુખ્ય ભુમિકામાં હશે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે બુડાપેસ્ટમાં શરૂ થશે. હાલ ફિલ્મના બીજા કલાકારોની કાસ્ટિંગ કરવામાં આવી રહી છે અને જલ્દી જ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ જશે.

શું છે કહાની

આ પણ વાંચો : આ ટીવી અભિનેત્રીના ઘરે ગુંજી કિલકારી, દિકરાને આપ્યો જન્મ

Tags :
Amedeo ModiglianihollywoodJohnny DeppModi MovieRiccardo Scamarcio
Next Article