Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Chuttamalle ગીતના મૉર્ફ્ડ વીડિયો પર લાલઘૂમ JR NTR , વાયરલ ક્લિપ બનાવનારા સામે આપી કાનૂની ચેતવણી

તેલુગુ સુપરસ્ટાર જૂનિયર એનટીઆરે ફિલ્મ 'દેવરા' ના લોકપ્રિય ગીત 'ચુટ્ટામલ્લે' ના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવેલા મૉર્ફ્ડ વિઝ્યુઅલ્સ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. સ્ત્રી સન્માનને ઠેસ પહોંચાડતા આવા વિકૃત કન્ટેન્ટ બનાવનારા અને શેર કરનારા સામે તેમણે કાનૂની કાર્યવાહીની ખુલ્લી ચેતવણી આપી છે. સાથે જ કેન્દ્ર-રાજ્ય સરકારો પાસે કડક આઈટી નિયમો લાગુ કરવા અપીલ કરી છે.
chuttamalle ગીતના મૉર્ફ્ડ વીડિયો પર લાલઘૂમ jr ntr   વાયરલ ક્લિપ બનાવનારા સામે આપી કાનૂની ચેતવણી
Advertisement

તેલુગુ સિનેમાના ગ્લોબલ સુપરસ્ટાર જૂનિયર એનટીઆરે પોતાની તાજેતરની બ્લોકબસ્ટર ફિલ્મ 'દેવરા: પાર્ટ 1' ના સુપરહિટ ગીત 'ચુટ્ટામલ્લે' ના વિઝ્યુઅલ્સ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા છેડછાડ કરીને બનાવવામાં આવેલા મૉર્ફ્ડ વીડિયો સામે લાલઘૂમ થયા છે. અભિનેત્રીએ જાહ્નવી કપૂર સાથેના સીન્સને વિકૃત રજૂ કરનારાઓ સામે ખુલ્લી ચેતવણી આપી છે.

Tags :
Advertisement

.

×