Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rachita Ram Viral Video : સેલ્ફી લીધી ને સીધા ગાલ ખેંચી લીધા! ફેનની અજીબ હરકત પર રચિતા રામની પ્રતિક્રિયા વાયરલ

કન્નડ સિનેમાની જાણીતી અભિનેત્રી રચિતા રામના જન્મદિવસના સેલિબ્રેશન વખતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સેલ્ફી લેવાના બહાને નજીક આવેલા એક શખ્સે અચાનક અભિનેત્રીના ગાલ પકડી લીધા હતા. આ અણધાર્યા વર્તન છતાં રચિતાએ કોઈ વિવાદ વગર શાંતિ જાળવી સ્મિત સાથે સ્થિતિ સંભાળી હતી. તેમના આ સંયમિત વલણની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.
rachita ram viral video   સેલ્ફી લીધી ને સીધા ગાલ ખેંચી લીધા  ફેનની અજીબ હરકત પર રચિતા રામની પ્રતિક્રિયા વાયરલ
Advertisement

Rachita Ram Viral Video : કન્નડ સિનેમાની જાણીતી અભિનેત્રી રચિતા રામના જન્મદિવસના સેલિબ્રેશન દરમિયાન એક અત્યંત અણધારી અને આંચકાજનક ઘટના સામે આવી છે. બેંગલુરુમાં પોતાના ખાસ દિવસે ફેન્સ સાથે ખુશીઓ વહેંચતી વખતે એક અજાણ્યા શખ્સે સેલ્ફી લીધા બાદ અચાનક અભિનેત્રીના બંને ગાલ પકડી ખેંચી લીધા હતા, જેના પછી સ્થિતિ વણસી ન જાય તે રીતે અભિનેત્રીએ પરિપક્વતાથી મામલો સંભાળ્યો હતો.

Tags :
Advertisement

.

×