Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kapoor Bungalow : Ranveer-Alia ના ઘરમાં આ નેમપ્લેટ લાગશે !

Kapoor Bungalow રૂ. 250 કરોડના કૃષ્ણા રાજ બંગલાના નવીનીકરણનું કામ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. લગભગ 80 વર્ષ પહેલાં બંધાયેલી આ મિલતક ઋષિ કપૂર અને નીતુને 1980 માં મિલકત વારસામાં મળી હતી. તેઓએ બંગલાને નવીનીકરણ કરવાની અને આધુનિક સુવિધાઓ શામેલ કરવાની યોજના બનાવી હતી
kapoor bungalow   ranveer alia ના ઘરમાં આ નેમપ્લેટ લાગશે
Advertisement
  • Kapoor Bungalow નું નામકરણ સામે આવ્યું
  • પરિવારે દાદા-દાદીના નામથી ઘરનું નામ રાખ્યું
  • પરિવારના પ્રત્યેક સભ્યના નામે એક રૂમ અને ફ્લોર
  • રાહા મોટી થશે ત્યારે તેના માટે પણ અત્યારથી અલગ વ્યવસ્થા કરી દેવાઇ

Kapoor Bungalow : આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું સપનાંનું ઘર તૈયાર છે. મુંબઈમાં કપૂર પરિવારના પૈતૃક બંગલાનું નવીનીકરણ અને ડિઝાઇન પૂર્ણ થઈ ગઈ છે, અને હવે તે રહેવા માટે તૈયાર છે. નવેમ્બર 2025 માં, નીતુ કપૂર, રણબીર, આલિયા અને રિયાએ બંગલામાં પૂજા કરી હતી. હવે તેના પર નેમ પ્લેટ લગાડવામાં આવી છે. રણબીર અને આલિયાએ તેમના બંગલાને કૃષ્ણ રાજ નામ આપ્યું છે. તેમણે પરિવારના વડા કૃષ્ણા રાજ કપૂરના માનમાં બંગલાની મૂળ ઓળખ જાળવી રાખી છે. અહેવાલો અનુસાર, બંગલો રિયાના નામે નોંધાયેલો છે, અને નીતુ, રણબીર અને આલિયા ટૂંક સમયમાં તેમના નવા ઘરમાં રહેવા જશે.

Tags :
Advertisement

.

×