Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Kerala Crime News : અભિનેત્રીના કપડા પર જ્ઞાન આપનાર મૌલાના હવે પોતે જ ભરાયા, સગીરાના યૌન શોષણના ગંભીર આરોપમાં જેલભેગા

Kerala Crime News : કેરળમાં ઇસ્લામિક ધર્મગુરુ મુહમ્મદ નિયાસ જુહારીની ધરપકડથી ચકચાર મચી છે. મલયાલમ અભિનેત્રી નાજરિયા નાઝિમના કપડાં અંગે વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ચર્ચામાં આવેલા જુહારી સામે 16 વર્ષની સગીરાના કથિત યૌન શોષણનો આરોપ છે. પોલીસે POCSO એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આરોપો હજુ કોર્ટમાં સાબિત થવાના બાકી છે. પોલીસ અન્ય સંભવિત પીડિતાઓ તથા ડિજિટલ પુરાવાઓની તપાસ કરી રહી છે.
kerala crime news   અભિનેત્રીના કપડા પર જ્ઞાન આપનાર મૌલાના હવે પોતે જ ભરાયા  સગીરાના યૌન શોષણના ગંભીર આરોપમાં જેલભેગા
Advertisement

Kerala Crime News : કેરળમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મલયાલમ ફિલ્મ અભિનેત્રી નાજરિયા નાઝિમ (Nazriya Nazim)ના કપડાં અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરીને ચર્ચામાં આવેલા ઇસ્લામિક ધર્મગુરુ મુહમ્મદ નિયાસ જુહારી (Muhammad Niyas Juhari)ની પોલીસે ધરપકડ કરી છે. 34 વર્ષીય મૌલાના સામે 16 વર્ષની સગીરા સાથે કથિત યૌન શોષણ કરવાનો ગંભીર આરોપ છે. આ મામલે પોક્સો (POCSO) એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો છે. એક તરફ અભિનેત્રીના પહેરવેશ અંગેની તેમની ટિપ્પણીને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે હવે તેમની ધરપકડથી સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×