Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Oscar 2025 માં પહોંચી કિરણ રાવની Laapataa Ladies, શું હવે આમિરનું સપનું થશે પૂરું?

ઓસ્કાર 2025માં Laapataa Ladies નું આગમન એનિમલ અને કલ્કી પણ રેસમાં Laapataa Ladies in Oscar 2025 : ઓસ્કાર 2025 માટે ભારતની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી છે. કિરણ રાવની 'Laapataa Ladies'ને ઓસ્કાર એવોર્ડ્સ 2025 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે...
oscar 2025 માં પહોંચી કિરણ રાવની laapataa ladies  શું હવે આમિરનું સપનું થશે પૂરું
Advertisement
  • ઓસ્કાર 2025માં Laapataa Ladies નું આગમન
  • એનિમલ અને કલ્કી પણ રેસમાં

Laapataa Ladies in Oscar 2025 : ઓસ્કાર 2025 માટે ભારતની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી છે. કિરણ રાવની 'Laapataa Ladies'ને ઓસ્કાર એવોર્ડ્સ 2025 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. કિરણ રાવ દ્વારા નિર્દેશિત 'Laapataa Ladies' 97માં એકેડેમી એવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ફિલ્મને બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. ઓસ્કારમાં જવા માટે 'Laapataa Ladies' ની સ્પર્ધા બોલિવૂડની હિટ ફિલ્મ 'એનિમલ', મલયાલમની નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ 'અટ્ટમ' અને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મેળવી ચુકેલી 'ઓલ વી ઇમેજિન એઝ લાઇટ' સાથે હતી.

Tags :
Advertisement

.

×