Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sanchita Ugale Death News : કુમકુમ ભાગ્ય ફેમ ટીવી એક્ટ્રેસ સંચિતા ઉગાલેનું નિધન, મનોરંજન જગતમાં શોકનો માહોલ

ટીવી અભિનેત્રી સંચિતા ઉગાલેના નિધનથી મનોરંજન જગતમાં શોક ફેલાયો છે. ‘છાવા’, ‘કુમકુમ ભાગ્ય’ અને ‘વાગલે કી દુનિયા’ જેવા પ્રોજેક્ટ્સમાં કામ કરનાર સંચિતાનું મુંબઈમાં અવસાન થયું. પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. અભિનેત્રીના મોતનું કારણ હજુ સ્પષ્ટ નથી, જ્યારે પરિવાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
sanchita ugale death news   કુમકુમ ભાગ્ય ફેમ ટીવી એક્ટ્રેસ સંચિતા ઉગાલેનું નિધન  મનોરંજન જગતમાં શોકનો માહોલ
Advertisement

Sanchita Ugale Death News : ‘છાવા’ ફિલ્મમાં તારાબાઈનું પાત્ર ભજવનારી ટીવી અભિનેત્રી સંચિતા ઉગાલેના નિધનના સમાચારથી મનોરંજન જગતમાં શોક ફેલાયો છે. મુંબઈના નાલાસોપારામાં રહેતી અભિનેત્રીનું રવિવારે મોત થયું હતું. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને હાલ મૃત્યુ પાછળનું કારણ જાણવા પ્રયાસ ચાલી રહ્યો છે.

Tags :
Advertisement

.

×