Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Madhuri Jain controversial statement: અમીરી-ગરીબી પર માધુરી જૈનનું વિવાદિત નિવેદન, ટ્રોલ થતા પતિએ કર્યો બચાવ

રિયાલિટી શોમાં ભાગ લીધા બાદ માધુરી જૈન એક એવા નિવેદન સાથે ચર્ચામાં આવી છે જેણે દરેકને ચોંકાવી દીધા છે. ત્રીજા બાળકને લઈને પોતાની વાત રજૂ કરતા માધુરીએ અમીરી અને ગરીબીને બાળકોની સંખ્યા સાથે જોડી દીધી, જેને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે અશ્નીર ગ્રોવરને પણ આ મુદ્દે ઘેરવાના પ્રયાસો કર્યા છે, જેના જવાબમાં અશ્નીરે અત્યંત કટાક્ષપૂર્ણ પ્રતિભાવ આપીને મામલાને વધુ ગરમાવી દીધો છે.
madhuri jain controversial statement  અમીરી ગરીબી પર માધુરી જૈનનું વિવાદિત નિવેદન  ટ્રોલ થતા પતિએ કર્યો બચાવ
Advertisement

Madhuri Jain controversial statement: ભારતપેના સ્થાપક અશ્નીર ગ્રોવરની પત્નીના એક નિવેદનથી સોશિયલ મીડિયામાં હળકંપ મચી ગયો છે. લોકો ભારે ટ્રોલ કરી રહ્યા છે. એક રિયાલિટી શોમાં અશ્નીર ગ્રોવરની પત્નીએ પોતાની વાત મુકી હતી. જેમાં તેણે જે નિવેદન આપ્યું તે વિવાદનું કારણ બન્યું છે. તો બીજી બાજુ પત્નીનો વિરોધ થતા પતિએ તરફેણ કરતા વિવાદ જાણે વકર્યો છે.

Tags :
Advertisement

.

×