Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

'પુરુષોને સ્ટ્રૉંગ વુમન પસંદ હોતી નથી', નીના ગુપ્તાએ મર્દોની માનસિકતા પર ઉઠાવ્યો સવાલ

અભિનેત્રી નીના ગુપ્તાએ પુરુષોની માનસિકતા પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે મર્દોને આઝાદ અને મજબૂત મહિલાઓ પસંદ આવતી નથી. તેમના મતે પુરુષો એવી મહિલાઓ પર પોતાનો અધિકાર જમાવવા માંગે છે જે લાચાર હોય. નીનાએ પોતાનો અંગત અનુભવ પણ શેર કર્યો કે કેવી રીતે ભૂતકાળમાં તેમની સગાઈ છેલ્લી ઘડીએ કોઈ સ્પષ્ટ કારણ વગર તોડી નાખવામાં આવી હતી.
 પુરુષોને સ્ટ્રૉંગ વુમન પસંદ હોતી નથી   નીના ગુપ્તાએ મર્દોની માનસિકતા પર ઉઠાવ્યો સવાલ
Advertisement

. સશક્ત મહિલાઓ મેરેજ મટિરિયલ હોતી નથી: નીના ગુપ્તા
. પુરુષોને રોતીધોતી લાચાર મહિલાઓ જ પસંદ છે: નીના ગુપ્તા
. પુરુષો મહિલા પર પોતાનો અધિકાર જમાવવા ચાહે છે: નીના ગુપ્તા

Tags :
Advertisement

.

×