Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Miss World 2026: ડોમિનિકન રિપબ્લિકની જોહેરી મોલએ જિત્યો મિસ વર્લ્ડ 2026નો તાજ

સૌંદર્ય અને પ્રતિભાના આંતરરાષ્ટ્રીય મંચ પર ડોમિનિકન રિપબ્લિકની સુંદરી જોહેરી મોલે બાજી મારી લીધી છે. મિસ વર્લ્ડ 2026ની આ રોમાંચક સ્પર્ધામાં દુનિયાભરની 111 સ્પર્ધકોને પાછળ છોડીને તેણે વિજય મેળવ્યો છે. ભારત તરફથી મેદાનમાં ઉતરેલી નિકિતા પોરવાલે પણ શાનદાર દેખાવ કર્યો હતો, જોકે તેનું સફર ટોપ 40 સુધી જ સીમિત રહ્યું હતું.
miss world 2026  ડોમિનિકન રિપબ્લિકની જોહેરી મોલએ જિત્યો મિસ વર્લ્ડ 2026નો તાજ
Advertisement

Miss World 2026: મિસ વર્લ્ડ 2026ના ભવ્ય મંચ પર ડોમિનિકન રિપબ્લિકની જોહેરી મોલે શાનદાર વિજય મેળવ્યો છે. તેમણે દુનિયાભરમાંથી આવેલી સુંદર સ્પર્ધકોને પાછળ છોડીને આ પ્રતિષ્ઠિત ખિતાબ પોતાના નામ કર્યો છે. સ્પેનની એલિઝાબેથ આર અલાબેર પ્રથમ રનર-અપ રહી જ્યારે મલેશિયાની તાનુસિયા ચેટ્ટી સેકન્ડ રનર-અપ બની છે. આ વૈશ્વિક સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી નિકિતા પोरવાલ ટોપ 20 માં સ્થાન મેળવી શકી નહોતી.

Tags :
Advertisement

.

×