Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bollywood News : દિશાની ચક્રવર્તીની થઈ સગાઈ, મંગેતર સાથે Liplock મોમેન્ટે ખેંચ્યું બધાનું ધ્યાન

મિથુન ચક્રવર્તીની દીકરી દિશાની ચક્રવર્તીએ બોયફ્રેન્ડ માઈલ્સ મેન્ટઝારિસ સાથે સગાઈ કરી છે. દિશાનીએ સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીરો શેર કરીને લગ્નની તારીખ 6 ડિસેમ્બર 2026 જાહેર કરી. મિથુન પરિવાર આ ખાસ પ્રસંગને લઈને ખુશ છે. દિશાની મિથુનની દત્તક દીકરી છે અને તેણે અભિનય ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ બનાવી છે.
bollywood news   દિશાની ચક્રવર્તીની થઈ સગાઈ  મંગેતર સાથે liplock મોમેન્ટે ખેંચ્યું બધાનું ધ્યાન
Advertisement

Mithun Chakraborty daughter engagement : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીના ઘરે ખુશીનો માહોલ છે. તેમની દીકરી દિશાની ચક્રવર્તીએ લાંબા સમયથી રિલેશનશિપમાં રહેલા માઈલ્સ મેન્ટઝારિસ સાથે સગાઈ કરી છે. દિશાનીએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને લગ્નની તારીખ 6 ડિસેમ્બર 2026 જાહેર કરી છે.

Tags :
Advertisement

.

×