Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Movie-Vadh 2 : સંજય મિશ્રા અને નીના ગુપ્તાએ બદલી નાખી 'સુપરસ્ટાર'ની વ્યાખ્યા!

હિન્દી સિનેમામાં લાંબા સમય સુધી 'સ્ટારડમ'નો અર્થ માત્ર ગ્લેમર, સિક્સ-પેક એબ્સ અને લાખો-કરોડોના બજેટ પૂરતો સીમિત રહ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં બોલિવૂડમાં એક શાંત ક્રાંતિ આવી છે, જેણે સાબિત કર્યું છે કે સાચો સુપરસ્ટાર એ નથી જે માત્ર પડદા પર સુંદર દેખાય, પણ એ છે જે પોતાના અભિનયથી પ્રેક્ષકોના દિલ જીતી લે.
movie vadh 2   સંજય મિશ્રા અને નીના ગુપ્તાએ બદલી નાખી  સુપરસ્ટાર ની વ્યાખ્યા
Advertisement

Movie-Vadh 2 : હિન્દી સિનેમામાં લાંબા સમય સુધી 'સ્ટારડમ''Stardom' નો અર્થ માત્ર ગ્લેમર, સિક્સ-પેક એબ્સ અને લાખો-કરોડોના બજેટ પૂરતો સીમિત રહ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં બોલિવૂડમાં એક શાંત ક્રાંતિ આવી છે, જેણે સાબિત કર્યું છે કે સાચો સુપરસ્ટાર એ નથી જે માત્ર પડદા પર સુંદર દેખાય, પણ એ છે જે પોતાના અભિનયથી પ્રેક્ષકોના દિલ જીતી લે. આ ક્રાંતિના બે મજબૂત સ્તંભ એટલે સંજય મિશ્રા-Sanjay Mishra અને નીના ગુપ્તા-Neena Gupta.

Tags :
Advertisement

.

×