Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Nana Patekar Last Rites : પુણેમાં રાજકીય સન્માન સાથે નાના પાટેકરના અંતિમ સંસ્કાર,પુત્ર મલ્હાર અને પત્ની નીલકાંતિએ આપી મુખાગ્નિ

મહાન અભિનેતા નાના પાટેકરના અંતિમ સંસ્કાર પુણેના ડોંજે ગામ ખાતે ફાર્મહાઉસ પર સંપન્ન થયા છે. પુત્ર મલ્હાર અને પત્ની નીલકાંતિએ મુખાગ્નિ આપી હતી. ગોવામાં 75 વર્ષની વયે નિધન બાદ પાર્થિવ દેહને એરલિફ્ટ કરી પુણે લવાયો હતો. સિનેમા અને રાજકીય જગતના અગ્રણીઓએ ‘નાનાચી વાડી’ પહોંચી ભીની આંખે ભારતીય સિનેમાના આ નટસમ્રાટને અંતિમ વિદાય આપી.
nana patekar last rites   પુણેમાં રાજકીય સન્માન સાથે નાના પાટેકરના અંતિમ સંસ્કાર પુત્ર મલ્હાર અને પત્ની નીલકાંતિએ આપી મુખાગ્નિ
Advertisement

Nana Patekar Last Rites : હિન્દી અને મરાઠી સિનેમાના મહાન અભિનેતા નાના પાટેકરના અંતિમ સંસ્કાર શુક્રવારે પુણેના ડોંજે ગામ સ્થિત તેમના ફાર્મહાઉસ પર વિધિવત સંપન્ન થયા છે. નાના પાટેકરના પત્ની નીલકાંતિ પાટેકર અને પુત્ર મલ્હાર પાટેકરે મુખાગ્નિ આપી હતી. 75 વર્ષની વયે ગોવા ખાતે નિધન થયા બાદ તેમના પાર્થિવ દેહને એર એમ્બ્યુલન્સ દ્વારા પુણે લાવવામાં આવ્યો હતો, જ્યાં 'નાના સાહેબ અમર રહે'ના ગગનભેદી નારા વચ્ચે તેઓ પંચતત્વમાં વિલીન થયા.

Tags :
Advertisement

.

×