Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Natasa Stankovic એ દિશા પટાનીના મિત્ર પર નજર બગાડી, જુઓ વીડિયો

Natasa Stankovic એ પોતાનો નવો જીવનસાથી શોધ પાડ્યો Natasa Stankovic નો એક વીડિયો સામે આવ્યો છે Natasa Stankovic ની નિંદા અને ટિકા કરતા મંતવ્યો Natasa Stankovic Viral Video : Actress Natasa Stankovic મુંબઈમાં જોવા મળી રહી છે. જોકે હાર્દિક...
natasa stankovic એ દિશા પટાનીના મિત્ર પર નજર બગાડી  જુઓ વીડિયો
Advertisement
  • Natasa Stankovic એ પોતાનો નવો જીવનસાથી શોધ પાડ્યો

  • Natasa Stankovic નો એક વીડિયો સામે આવ્યો છે

  • Natasa Stankovic ની નિંદા અને ટિકા કરતા મંતવ્યો

Natasa Stankovic Viral Video : Actress Natasa Stankovic મુંબઈમાં જોવા મળી રહી છે. જોકે હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા લીધા બાદ Natasa Stankovic પોતાની દીકરા સાથે સર્બિયા જતી રહી હતી. જોકે એક મહિનાની અંદર Natasa Stankovic ભારતમાં પરત ફરી છે. ત્યારે ભારત પરત ફરતાની સાથે Natasa Stankovic સોશિયલ મીડિયા અને લોકોમાં ગોસિપનો વિષય બની ગઈ છે. કારણ કે... Natasa Stankovic એ પોતાની દીકરાને પિતા હાર્દિકને સોંપીને સરાજાહેર એક ખાસ વ્યક્તિ જોડે મુંબઈ પ્રવાસ કરે છે.

Tags :
Advertisement

.

×