Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Nayanthara Bald Look Viral : મંદિર બહાર ટાલવાળા લુકમાં નયનતારા! શું ફિલ્મ માટે મુંડાવ્યું માથું? વાયરલ તસવીરની હકીકત જાણી ચોંકી જશો

Nayanthara Bald Look Viral : સાઉથ અભિનેત્રી નયનતારાની ટાલવાળા લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચાહકો ચોંકી ગયા છે. કેટલાક લોકોએ આ લુકને તેમની આગામી ફિલ્મ ‘ટૉક્સિક’ સાથે જોડ્યો હતો. જોકે, વાયરલ તસવીરોની હકીકત કંઈક અલગ છે. તસવીરોમાં દેખાતો AI વોટરમાર્ક અને અન્ય સંકેતો આ તસવીરો AIથી બનાવેલી હોવાની પોલ ખોલે છે. જાણો સમગ્ર મામલો અને સત્ય.
nayanthara bald look viral   મંદિર બહાર ટાલવાળા લુકમાં નયનતારા  શું ફિલ્મ માટે મુંડાવ્યું માથું  વાયરલ તસવીરની હકીકત જાણી ચોંકી જશો
Advertisement

Nayanthara Bald Look Viral : સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી નયનતારા તાજેતરમાં પોતાની ફિલ્મો કરતાં એક વાયરલ તસવીરને કારણે વધુ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર નયનતારાની કેટલીક તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તે મંદિરની બહાર સંપૂર્ણપણે ટાલવાળા લુકમાં જોવા મળે છે. તસવીરો સામે આવ્યા બાદ ચાહકોમાં સવાલ ઊભો થયો કે શું નયનતારાએ પોતાની આગામી ફિલ્મના પાત્ર માટે ખરેખર માથું મુંડાવી દીધું છે?

Tags :
Advertisement

.

×