બાહુબલી ફ્રેન્ચાઈઝી અને પ્રભાસના ફેન્સ માટે સારા સમાચાર છે. મીડિયા સાથેની વાતચીતમાં પ્રભાસે ડિરેક્ટર રાજામૌલી સાથેના પ્રોજેક્ટમાં જલ્દી કામ કરવાની વાતનો સ્વીકાર કર્યો છે. આ સાથે તેણે બાહુબલી 3 બનાવવા અંગે પણ સંકેત આપ્યો હતો. 11માર્ચે અભિનેતા પ્રભાસની ફિલ્મ 'રાધે શ્યામ' રિલિઝ થઇ રહી છે. જેમાં પ્રભાસ પહેલીવાર પૂજા હેગડે સાથે જોવા મળશે. જો તમે બાહુબલી સિરિઝના ચાહક છો તો તમે બાહુબલી ફ્રેન્ચાઈઝીને ચૂકી નબાં જ હોય . પ્રભાસની બાહુબલી અને બાહુબલી 2એ બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ સાબિત થઇ હતી. આજ સુધીના મનોરંજન ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઇ છે. તે બાહુબલી ફ્રેન્ચાઈઝીએ દક્ષિણ ભારતીય ફિલ્મોનું કદ મનોરંજન ક્ષેત્રે વધાર્યું છે. હવે ખરી એક વાર બાહુબલી 3 બનવાની વાત પ્રભાસે રહી છે. બાહુબલી 3 ના મેકિંગ પર પ્રભાસે શું કહ્યું?મિડીયા સાથના વાતચીતમાં પ્રભાસે કહ્યું કે..કંઇક જરુર થશે. પરંતુ જરુર થશે. હજુ સુધી બાહુબલી-3ની વાત પર સસપેંન્સ છે.તમે તે સાચું સાંભળ્યું એવા અહેવાલો છે કે એસ.એસ.રાજામૌલી અને પ્રભાસ ફરી એકવાર હાથ મિલાવવાના છે. બાહુબલી 3 બનશે. બાહુબલી સ્ટાર પ્રભાસે પોતે જ આ અંગે એક હિંટ આપી છે. સ્ટાર પ્રભાસ હાલમાં તેની આગામી ફિલ્મ રાધે શ્યામનું પ્રમોશન કરી રહ્યો છે.બાહુબલી અભિનેતા પ્રભાસની ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. રાધે શ્યામ પછી તેમનો આદિપુરુષ, સ્પ્રિરિટ સાલર રિલીઝ થશે. જેમાંની રાધે શ્યામ 11મી માર્ચે રિલિઝ થઇ રહી છે.