Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Nimbuda Song in Textbook : 8મા ધોરણના પુસ્તકમાં છપાયું બોલિવૂડ ગીત 'નિબૂડા-નિબૂડા'

Nimbuda Song in Textbook : ઓડિશાની એક પાઠ્યપુસ્તકમાં બોલિવૂડના લોકપ્રિય ગીત 'નિબૂડા-નિબૂડા'ના શબ્દો છપાયા હોવાનો દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા શરૂ થઈ છે. જોકે તપાસમાં જાણવા મળ્યું કે આ ધોરણ 8ની આર્ટ એજ્યુકેશનની પુસ્તક છે અને સમગ્ર મામલો સંભવિત પ્રિન્ટિંગ ભૂલ સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
nimbuda song in textbook   8મા ધોરણના પુસ્તકમાં છપાયું બોલિવૂડ ગીત  નિબૂડા નિબૂડા
Advertisement

Nimbuda Song in Textbook : તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઓડિશાના શાળા શિક્ષણ સાથે જોડાયેલી એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં એક પાઠ્યપુસ્તકના પાનાં પર બોલિવૂડના લોકપ્રિય ગીત 'નિબૂડા-નિબૂડા'ના શબ્દો છપાયેલા હોવાનું જોવા મળ્યું. તસવીર વાયરલ થતાં જ ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યો કે શું હવે શાળાના વિદ્યાર્થીઓને ફિલ્મી ગીતો ભણાવવામાં આવી રહ્યા છે? કેટલાક લોકોએ શિક્ષણ વિભાગ અને પુસ્તક પ્રકાશકોની ટીકા પણ કરી. જોકે, સમગ્ર મામલાની તપાસ કરતાં સામે આવેલી હકીકત સોશિયલ મીડિયા પર થઈ રહેલા દાવાથી થોડી અલગ છે.

Tags :
Advertisement

.

×