Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Nushrratt Bharuccha Accident : નુસરત ભરુચાને સ્વાસ્થ્યને લઈને ચિંતાજનક સમાચાર, એર એમ્બ્યુલન્સથી મુંબઈ લવાશે

બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરુચા માટે બાલીથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કામ અને વેકેશન વચ્ચે થયેલા એક અકસ્માતે તેમની મુશ્કેલી વધારી દીધી છે. હોસ્પિટલમાં સારવાર બાદ હવે આગળની પ્રક્રિયા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અભિનેત્રીને બાલીથી મુંબઈ લાવવાની તૈયારીઓ થઈ રહી છે અને આગામી સમય તેમના કામ પર પણ અસર પાડી શકે છે.
nushrratt bharuccha accident   નુસરત ભરુચાને સ્વાસ્થ્યને લઈને ચિંતાજનક સમાચાર  એર એમ્બ્યુલન્સથી મુંબઈ લવાશે
Advertisement

Nushrratt Bharuccha Accident : બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરુચા (Nushrratt Bharuccha) અંગે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કામ અને વેકેશનના સિલસિલામાં બાલી ગયેલી અભિનેત્રી અકસ્માતનો ભોગ બન્યા બાદ હોસ્પિટલમાં દાખલ છે. અકસ્માતમાં તેમની કરોડરજ્જુમાં ગંભીર ફ્રેક્ચર થયું હોવાનું તેમની ટીમે જણાવ્યું છે. હાલ બાલીની હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.

Tags :
Advertisement

.

×