Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

'Jai Ho' સોંગને લઇને વિવાદ સામે આવ્યો, RGV એ કહી મોટી વાત !

હાલમાં જાણીતા સંગતકાર એ. આર. રહેમાને ટીપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. જેને પગલે સિંગરને તમામ બાજુએથી ઘેરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ફિલ્મ ડિરેક્ટર રામ ગોપાલ વર્માનો જય હો સોંગને લઇને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને પગલે રહેમાન સાથેનો વિવાદ વકર્યો છે. આ વચ્ચે તેમણે ટ્વીટર પર સ્પષ્ટતા આપવી પડી છે.
 jai ho  સોંગને લઇને વિવાદ સામે આવ્યો  rgv એ કહી મોટી વાત
Advertisement
  • હાલ સિંગર એ. આર. રહેમાન વિવાદોમાં ધેરાયેલા છે
  • આ વચ્ચે રામગોપાલ વર્માનો જૂનો વીડિયો વાયરલ થયો
  • વાયરલ વીડિયોમાં જય હો સોંગને લઇને તેમણે સવાલો ઉઠાવ્યા હતા
  • આખરે આ મામલે રામગોપાલ વર્માએ સ્પષ્ટતા કરવી પડી છે

Jai Ho Song Controversy, RGV Clarify : ભારતીય ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ અને ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન દ્વારા આપવામાં આવેલા "વિવાદીત નિવેદન" ને લઈને ઘણો વિવાદ થયો છે. બોલિવૂડથી લઈને દક્ષિણ ભારતીય સિનેમા સુધીના ઘણા સ્ટાર્સે આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. કેટલાક એ.આર. રહેમાન પર નિશાન સાધી રહ્યા છે, જ્યારે કેટલાકે સમર્થન વ્યક્ત કર્યું છે. આ દરમિયાન, રામ ગોપાલ વર્માનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ દાવો કરે છે કે, ઓસ્કાર વિજેતા ગીત "જય હો" એ.આર. રહેમાન દ્વારા નહીં પરંતુ સુખવિંદર સિંહ દ્વારા રચિત હતું. આ વીડિયો વાયરલ થયા પછી, દિગ્દર્શકે હવે પરિસ્થિતિ સ્પષ્ટ કરતી એક પોસ્ટ બહાર પાડી છે.

Tags :
Advertisement

.

×