Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pahalgam Terror Attack : રાખી સાવંતે J&K ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી માટે વ્યક્ત કરી ચિંતા, સત્વરે ન્યાય માટે કરી પ્રાર્થના

બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંતે Pahalgam Terror Attack પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. Rakhi Sawant એ આ વીડિયોમાં J&Kમાં પ્રવાસ ન અટકાવવા કરી અપીલ કરી છે. તેમજ કાશ્મીરીઓને પોતાના ભાઈ-બહેન ગણાવ્યા છે. વાંચો વિગતવાર.
pahalgam terror attack   રાખી સાવંતે j k ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી માટે વ્યક્ત કરી ચિંતા  સત્વરે ન્યાય માટે કરી પ્રાર્થના
Advertisement
  • રાખી સાવંતે Pahalgam Terror Attack પર પોસ્ટ કર્યો એક વીડિયો
  • Rakhi Sawant એ કાશ્મીરીઓને પોતાના ભાઈ-બહેન ગણાવ્યા
  • J&Kમાં પ્રવાસ ન અટકાવવા કરી અપીલ કરી છે

Pahalgam Terror Attack : અત્યારે આખો દેશ આઘાતમાં છે તેમજ સત્વરે ન્યાય મળે તેવી પ્રાર્થના કરી રહ્યો છે. બોલિવૂડના મોટા સ્ટાર્સના પણ નિવેદન સામે આવ્યા છે. સુનિલ શેટ્ટી (Suniel Shetty) એ પણ આગામી રજાઓ કાશ્મીરમાં વિતાવીશ તેવું નિવેદન આપ્યું છે. આ શ્રેણીમાં બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત (Rakhi Sawant) એ ઈન્ટાગ્રામમાં એક વીડિયો પોસ્ટ કરીને કાશ્મીરની ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી (Kashmir Tourism Industry) માટે ચિંતા વ્યકત કરી છે. તેણીએ કાશ્મીરીઓને ભાઈ-બહેન ગણાવ્યા છે.

Tags :
Advertisement

.

×