Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mona Allam: પાકિસ્તાની ન્યૂઝ એન્કર મોના આલમનો અશ્લીલ MMS લીક

Mona Allam : 'ક્વેસ્ટન અવર વિથ મોના આલમ'થી પ્રખ્યાત ટીવી એન્કર
mona allam  પાકિસ્તાની ન્યૂઝ એન્કર મોના આલમનો અશ્લીલ mms લીક
Advertisement

Mona Allam-પાકિસ્તાનમાંથી એક MMS વાયરલ થવાની ફરી એકવાર ચર્ચા છે. આ વખતે આ મામલે પ્રખ્યાત ન્યૂઝ એન્કર મોના આલમનું નામ સામે આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ MMSમાં મોના આલમ જોવા મળી રહી છે.

Advertisement

'ક્વેસ્ટન અવર વિથ મોના આલમ'

જોકે, બુધવારે ન્યૂઝ એન્કર Mona Allam એ  પોતે સોશિયલ મીડિયા પરના તમામ દાવાઓને ફગાવી દીધા અને કંઈક એવું કહ્યું જે તમને આશ્ચર્યચકિત કરવા માટે પૂરતું છે. મોના આલમ પાકિસ્તાનની પ્રખ્યાત ચેનલ હમમાં કામ કરે છે.

Advertisement

ભરત વિષે ઝેર ઓકવામાં એ માહેર છે. હમણાં જ એણે એક પ્રસારણમાં કહેલું કે : "ધર્મેન્દ્રની હાલત જોઈને તમે ચોંકી જશો, ગામડામાં જીવે છે આ પ્રકારનું જીવન, વીડિયો થયો વાયરલ!"

Advertisement

મોના આલમે મહાકુંભ ચાલે છે એમાં એક યુવતી માત્ર ટુવાલ વીંટાળીને કુંભ સ્નાન કરે છે એવો ફેક વિડીયો  ય એનાં કાર્યક્રમમાં ચલાવેલો. અને મહાકુંભમાં યુવતીએ બેશરમીની તમામ હદો વટાવી, માત્ર ટુવાલમાં લપેટીને નહાવાનો આ  વીડિયો બદલ મોના આલમ Mona Allam ઉગ્ર રીતે ટ્રોલ થઈ.

આ જ મોનનો એક અશ્લીલ વિડિયો સોશ્યલ મીડિયા પર ચાલ્યો અને મિલિયન્સ વ્યૂઅર્સ મળ્યા. 

હમ ચેનલમાં તે 'ક્વેસ્ટન અવર વિથ મોના આલમ' નામનો શો ચલાવે છે. તમને જણાવી દઈએ કે મોના 40 વર્ષની છે અને MMS પછી તેનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

આ મામલે મોના આલમે પોતે આગળ આવીને રહસ્યનો પર્દાફાશ કર્યો છે. મોના આલમે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, "આ મહિલાનો વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર મારા  દ્વેષીઓ દ્વારા ફેલાવવામાં આવી રહ્યો છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે હું છું. જે મહિલાના નામે આ વીડિયો પ્રસારિત થઈ રહ્યો છે તે એક ગુનેગાર છે. તે પણ મોના આલમની આ પોસ્ટ બાદ તેના દ્વારા કરવામાં આવેલી પોલીસ ફરિયાદની એક તસવીર શેર કરી છે. 

આ પણ વાંચો-Amy Jackson: જન્મદિવસની તસવીરોથી ઈન્ટરનેટ પર ઉહાપોહ, યુઝર્સે આ કારણસર અભિનેત્રીને કરી ટ્રોલ

Tags :
Advertisement

.

×