Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pankaj Tripathi ના મોટા ભાઈ પર કુહાડીથી જીવલેણ હુમલો, બિહારમાં સનસનાટી

બિહારના ગોપાલગંજમાં જમીન વિવાદના કારણે બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીના મોટા ભાઈ વિજેન્દ્રનાથ તિવારી પર પડોશીએ કુહાડીથી ઘાતક હુમલો કર્યો છે. આ ઘટનામાં ભાઈ ગંભીર રીતે ઘાયલ થતા પટના એઇમ્સમાં ખસેડાયા છે. પોલીસે મુખ્ય આરોપી રાજેશ સાહની લોહીથી ખરડાયેલા કપડાં અને કુહાડી સાથે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
pankaj tripathi ના મોટા ભાઈ પર કુહાડીથી જીવલેણ હુમલો  બિહારમાં સનસનાટી
Advertisement

Pankaj Tripathi Brother Attacked  : બિહારના ગોપાલગંજ જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીના મોટા ભાઈ વિજેન્દ્રનાથ તિવારી પર જમીન વિવાદમાં પડોશીએ કુહાડીથી જીવલેણ હુમલો કર્યો છે. આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે અને પોલીસ હરકતમાં આવી છે.

Tags :
Advertisement

.

×