Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pradeep Rawat Death News : 'ગજની' ફેમ દિગ્ગજ એક્ટર પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન, જાણો શું હતી બિમારી ?

બોલિવૂડની 'ગજની' અને 'લગાન' જેવી ફિલ્મોથી જાણીતા દિગ્ગજ અભિનેતા પ્રદીપ રાવતના અવસાનના સમાચારથી શોકની લહેર છવાઈ છે. 74 વર્ષની વયે બ્લડ કેન્સરની લાંબી લડાઈ બાદ તેમણે મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા. સોનુ સૂદ સહિત અનેક સિતારાઓ અને ફેન્સે આ મહાન કલાકારને ભાવુક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
pradeep rawat death news    ગજની  ફેમ દિગ્ગજ એક્ટર પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન  જાણો શું હતી બિમારી
Advertisement

Pradeep Rawat Death News : બોલિવૂડ અને ભારતીય સિનેમામાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર રિપોર્ટ્સ અનુસાર, આમીર ખાનની સુપરહિટ ફિલ્મો 'ગજની' અને 'લગાન' માં પોતાના દમદાર અભિનયથી જાણીતા દિગ્ગજ અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે મંગળવારે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા.

Tags :
Advertisement

.

×