Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pranit More Controversy : વિવાદ બાદ કોમેડિયન પ્રણિત મોરેએ તોડી ચુપ્પી, માંગી માફી

કોમેડિયન પ્રણિત મોરે 370ની બિરયાની વિવાદ બાદ સોશિયલ મીડિયા પર પોતાની સફાઈ આપી છે. Instagram એકાઉન્ટ ફરી શરૂ થયા બાદ તેમણે વીડિયો શેર કરીને ભૂલ સ્વીકારી અને દર્શકોની માફી માંગી. ગુરુગ્રામના લાઈવ શોનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો હતો. હવે પ્રણિતે કન્ટેન્ટમાં બદલાવ લાવવાની અને પોતાની ભૂલોમાંથી શીખવાની વાત કરી છે.
pranit more controversy   વિવાદ બાદ કોમેડિયન પ્રણિત મોરેએ તોડી ચુપ્પી  માંગી માફી
Advertisement

Pranit More Controversy : કોમેડિયન પ્રણિત મોરે (Pranit More) ફરી ચર્ચામાં આવ્યા છે. 370ની બિરયાની વિવાદ બાદ તેમનું Instagram એકાઉન્ટ સસ્પેન્ડ થયું હતું, જે હવે ફરી શરૂ થયું છે. ત્યારબાદ પ્રણિત મોરેએ વીડિયો શેર કરીને સમગ્ર મામલે પોતાની ભૂલ સ્વીકારી અને દર્શકો પાસે માફી માંગી છે.

Tags :
Advertisement

.

×