Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pranit More Show Controversy : ‘370ની બિરયાની’ બાદ ફરી વિવાદમાં પ્રણિત મોરે, આ વખતે કારણ બન્યો વાયરલ વીડિયો

પ્રણિત મોરેના શોમાંથી વાયરલ થયેલા એક વીડિયોને કારણે નવો વિવાદ ઉભો થયો છે. શોમાં હાજર સેજલ પવારના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ. કેટલાક લોકોએ શોના કન્ટેન્ટ પર સવાલ ઉઠાવ્યા છે. વિવાદ વધતા સેજલ પવારે માફી માંગી અને સ્પષ્ટ કર્યું કે તેમનો હેતુ કોઈનું અપમાન કરવાનો નહોતો.
pranit more show controversy   ‘370ની બિરયાની’ બાદ ફરી વિવાદમાં પ્રણિત મોરે  આ વખતે કારણ બન્યો વાયરલ વીડિયો
Advertisement

Pranit More Show Controversy : સ્ટેન્ડ-અપ કોમેડિયન અને ‘બિગ બોસ 19’ ફેમ પ્રણિત મોરે ફરી ચર્ચામાં આવ્યા છે. તેમના શોમાં એક મહિલાના નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થયો છે. લોકો દ્વારા શોના કન્ટેન્ટ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે, જ્યારે મહિલાએ પોતાના નિવેદન માટે માફી માંગી છે.

Tags :
Advertisement

.

×