Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Project Hail Mary OTT Release Date : 6470 કરોડની કમાણી કરનારી હોલિવૂડ ફિલ્મ જોઇ શકશો ઘરે બેઠા, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ!

Project Hail Mary OTT Release Date : હોલિવૂડની બ્લોકબસ્ટર સાયન્સ ફિક્શન ફિલ્મ પ્રોજેક્ટ હેલ મેરી (Project Hail Mary) હવે OTT પર ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે. થિયેટરોમાં કરોડોની કમાણી કરનાર આ ફિલ્મને ભારતમાં પણ શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. જો તમે ફિલ્મ મોટા પડદા પર જોઈ ન હોય, તો હવે 3 જુલાઈથી તેને પ્રાઇમ વીડિયો (Prime Video) પર ઘરે બેઠા માણી શકશો.
project hail mary ott release date   6470 કરોડની કમાણી કરનારી હોલિવૂડ ફિલ્મ જોઇ શકશો ઘરે બેઠા  જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ
Advertisement

Project Hail Mary OTT Release Date : હોલિવૂડ (Hollywood) ની ચર્ચિત સાયન્સ ફિક્શન ફિલ્મ (Science Fiction Film) પ્રોજેક્ટ હેલ મેરી (Project Hail Mary) એ થિયેટરોમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે OTT પ્લેટફોર્મ પર આવવા માટે તૈયાર છે. વિશ્વભરમાં જબરદસ્ત કમાણી કરનાર આ ફિલ્મને ભારતમાં પણ દર્શકોનો ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. જો તમે કોઈ કારણસર આ ફિલ્મ થિયેટરમાં જોઈ શક્યા ન હોવ, તો હવે તેને ઘરે બેઠા ઓનલાઈન (Online) માણવાની તક મળશે.

Tags :
Advertisement

.

×