Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pushpa 2 એ લીક થયા બાદ પણ બોક્સ ઓફિસમાં Wildfire કમાણી

Pushpa 2 Box Office Collection : માત્ર 7 દિવસમાં દરેક Film ના દરેક રેકોર્ડ તોડી નાખ્યા
pushpa 2 એ લીક થયા બાદ પણ બોક્સ ઓફિસમાં wildfire કમાણી
Advertisement
  • માત્ર 7 દિવસમાં દરેક Film ના દરેક રેકોર્ડ તોડી નાખ્યા
  • Film એ ભારતમાં 687 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું
  • Film ને માટે થિયેટરોની બહાર લોકોની ભીડ ઉમટી રહી

Pushpa 2 Box Office Collection : સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની Film Pushpa 2: The Rule એ પોતાના નામની જેમ દરેક જગ્યાએ રાજ કર્યું છે. Film દરરોજ એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. આ Film એ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કમાણીના મામલે પકડ બનાવીને રાખી છે. Pushpa 2 ભારતની સૌથી ઝડપી 1000 કરોડની કમાણી કરનારી Film બની ગઈ છે. Pushpa 2 એ માત્ર 7 દિવસમાં દરેક Film ના દરેક રેકોર્ડ તોડી નાખ્યા છે. આ Film માત્ર ભારતમાં જ નહીં, પરંતુ તેની સફળતા આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જોવા મળી રહી છે.

Film એ ભારતમાં 687 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું

Pushpa 2 એ નિર્દેશન સાઉથના માસ્ટર તરીકે ઓળખાતા ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીની Film બાહુબલી 2 ને પણ માત આપી છે. બાહુબલી 2 એક સમયે સૌથી ઝડપી 1000 કરોડની કમાણી કરનાર ભારતીય Film હતી. Film એ આ રેકોર્ડ હાંસલ કરવામાં 10 દિવસનો સમય લીધો હતો, જેને અલ્લુ અર્જુને એક જ સપ્તાહમાં તોડી નાખ્યો છે. Pushpa 2 એ ભારતમાં પણ શાનદાર કમાણી કરી છે. Film એ ભારતમાં 687 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે, જે અન્ય કોઈપણ Film કરતાં અનેક ગણું વધારે છે. માત્ર એક અઠવાડિયામાં પુષ્પાએ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં ધૂમ મચાવી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: Rajinikanth's 74th Birthday:આ 5 ફિલ્મો જે ક્યારેય રિલીઝ થઈ નહોતી!

Film ને માટે થિયેટરોની બહાર લોકોની ભીડ ઉમટી રહી

પુષ્પારાજની સફળતાની દિલ્હીમાં પણ 12 મી ડિસેમ્બરે ઉજવણી કરવામાં આવી રહી છે. આ Film એ સૌથી ઝડપી રૂ. 1000 કરોડની કમાણી કરી છે. ત્યારબાદ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. Film માં અલ્લુ અર્જુનનો અભિનય એટલો અદભૂત છે કે તેને જોવા માટે થિયેટરોની બહાર લોકોની ભીડ ઉમટી રહી છે. Film માં અભિનેત્રી રશ્મિકા મંદન્ના સાથે તેની જોડી ઘણી સારી છે. આ Film નું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને તે 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

આ પણ વાંચો: થિયેટરમાં Pushpa 2 જોવા આવેલા શખ્સ પર ફિલ્મી સ્ટાઈલમાં હુમલો

Tags :
Advertisement

.

×